બોટાદ શહેર ના વોર્ડ નં 11 ખાતે 100 કી મન કી બાત નો કાર્યક્રમ યોજાયો



 

બોટાદ શહેર વોર્ડ 11 બુથ નંબર 180 તેમજ બુથ નંબર 249 ના ગઢડા રોડ પર આવેલ માધવાનંદ આશ્રમ ખાતે "મન કી બાત" 100 મા એપિસોડ મા બહોળી સંખ્યા મા લોકો ઉપસ્થિત રહ્યા 180 બુથ પ્રમુખ ચંદુભાઈ સાવલીયા તેમજ 249 બુથ પ્રમુખ હરેશભાઇ પીઠવા ની અધ્યક્ષતા મા યોજાયો પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાહેબ નો 100 મો મન કી બાત કાર્યક્રમ મા જીલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા ડાયમંડ એસો. પ્રમુખ શંકરલાલ ધોળુ, વગેરે કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા

અહેવાલ.... વનરાજસિંહ ધાધલ 



Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ