જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ




જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ 


ધોધમાર વરસાદ શરૂ થતાં ખેતરમાં ભરાયા પાણી


જસદણ,આટકોટ,લીલાપુર, વીરનગર,બાખલવડ માં વરસાદ


કમોસમી વરસાદના કારણે ઉનાળુ તલ,મગના પાકને નુકશાન થવાની ભીત


કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા માં વધારો

રસીક વીસાવળીયા જસદણ 

 

Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી