રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી


 આજ રોજ રાણપુર તાલુકા માં વિરામ બાદ અચાનક વાતાવરણ મા પલટો થતા વરસાદ ની ધમાકેદાર શરૂઆત થઈ હતી જેમા ધારપીપળા સાંગણપુર ગઢિયા દેરડી અલમપુર ઉમરાળા કુંડલી બુબાવાવ રાજપરા અણીયાળી કેરીયા સમગ્ર પંથક મા ૧ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


  અહેવાલ ... સુરેશભાઈ સાકરિયા રાણપુર

Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ