વિછીયા ખાતે બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી



વિછીયા ખાતે બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથોસાથ વ્યસન મુક્તિ અને રાષ્ટ્રની સંપત્તિની જાળવણી ની વાત કરવામાં આવી તેમજ બહેનો બાળકો ને સત્સંગના માધ્યમથી સરળ ભાષામાં સમાજ સુધારા ના પાઠ નું પઠન કરવામાં આવ્યું અને શિવરાત્રી નિમિત્તે બપોરની આરતી નો લાભ રાજગૃપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરા તેમજ દેવધરી ગામના સરપંચ ચતુરભાઈ ગોહિલ દ્વારા ભોળાનાથની આરતી નો શુભ લાભ લીધેલ હતો આ તકે વિછીયા વિસ્તારની અંદર બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા ખૂબ સમાજ સુધારણા કાર્યો થાય છે તે બદલ તમામનો ખુબ ખુબ આભાર

અહેવાલ...રસીક વિસાવળીયા જસદણ 

Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ