સાયલાના ગુંદીયાવડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને SPC સ્કીમ અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા



 સાયલા તાલુકાના ગુદિયાવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ધજાળા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સાયલા તાલુકાના અંતરીયાળ ગુંદિયાવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકોએ ધજાળા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી અને ધજાળા પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ. એમ. કે. ઈશરાણી સાહેબ દ્વારા પોલીસ હથિયારો, ટ્રાફિકના નિયમો, પોલીસ ની કામગીરી, અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, બાળકોને ટ્રાફિક નિયમો પાળવા અપીલ કરવામાં આવી.. 

Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ