ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા તા. ૧૭ મી સપ્ટેમ્બર રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી ભાગરૂપે "સેવા પખવાડિયું સર્કીટ હાઉસ બોટાદ ખાતે અગત્યની બેઠક યોજવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા તા. ૧૭ મી સપ્ટેમ્બર રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી ભાગરૂપે "સેવા પખવાડિયું: તા. ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર, ૨૦૨૨" તરીકે વિવિધ કાર્યક્રમના આયોજન અને સંકલન બાબતે જિલ્લા પ્રમુખશ્રી અરવિંદભાઈ વનાળીયા ના અધ્યક્ષસ્થાને સર્કીટ હાઉસ બોટાદ ખાતે અગત્યની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પ્રભારીશ્રી અમોહભાઈ શાહ, જિલ્લા પ્રભારીશ્રી મંજુલાબેન દેત્રોજા, જિલ્લા મહામંત્રીશ્રી બ્રિજરાજસિંહ ઝાલા, જિલ્લા મહામંત્રીશ્રી પોપટભાઈ અવૈયા, જિલ્લા મહામંત્રીશ્રી ગૌતમભાઈ ખસિયા તેમજ ઉત્તરપ્રદેશથી પધારેલ જિલ્લા અને વિધાનસભાના પ્રવાસી કાર્યકર્તાઓ, ગઢડા વિધાનસભાના પ્રભારીશ્રી યોગેન્દ્રસિંહ ગોહિલ તેમજ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા મોરચાના પ્રમુખશ્રીઓ, મંડલના પ્રભારીશ્રીઓ તેમજ પ્રમુખ-મહામંત્રીશ્રીઓ તેમજ તમામ કાર્યક્રમોના સંયોજકશ્રીઓ, સહ-સંયોજકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment