બોટાદના આઉટસોર્સિંગ કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું.



 બોટાદ કલેક્ટર કચેરી ખાતે બોટાદ જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પોતાની પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તેમની માગણી હજી સુધી સંતોષાઈ નથી. જેને લઇને આજે મોટી સંખ્યામાં એકઠા થઈ કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ