બોટાદ મા પોલિયો મુક્ત અંતર્ગત પોલિયો રસી ના બે ટીપા પીવરાવીયા સુરક્ષિત કર્યા હતા



પોલિયો મુક્ત ભારત અભિયાન અંતર્ગત બોટાદ શહેર ના 82 બુથ પર ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયો રસીના બે ટીપા પીવડાવવા માટેના પહેલા દિવસે બુથ પર આશાવર્કરો બહેનો,આંગણવાડી બહેનો,તેડાગર બહેનો અને આરોગ્ય સ્ટાફ, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ,ફેમિલી હેલ્થ સ્ટાફ, દ્વારા ખડે પગે હાજર રહી કામગીરી કરવામા આવી હતી જેમાં શહેર ન 82 બુથ 15138 બાળકો ને છે.પોલિયો ન બે ટીપા પીવરાવી પોલિયો થી સુરક્ષિત કર્યા હતા.

Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ