બોટાદ જિલ્લાના ગ્રામ પંચાયત ઓપરેટર (વિ.સી.ઈ) મંડળ દ્વારા ચાલી રહેલ હડતાળ ના ભાગ રૂપે અનોખી રીતે વિરોધ કર્યો
બોટાદ જિલ્લાના ગ્રામ પંચાયત ઓપરેટર (વિ.સી.ઈ) મંડળ દ્વારા ચાલી રહેલ હડતાળ ના ભાગ રૂપે અનોખી રીતે વિરોધ નોંધાવી તા. 17 સપ્ટેમ્બર ગુજરાત ના પનોતાં પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિતે કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુર ધામ માં વિ. સી. ઈ દ્વારા મોદી સાહેબ ની લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી અને વિ.સી.ઈઓ ની લાંબા સમય થી કરવા માં આવેલ માંગણી જેવી કે પગાર-ધોરણ લાગુ કરવા માં આવે ,, જોબ સિક્યોરિટી આપવા માં આવે પડતર માંગણીઓ સરકાર તાત્કાલિક સ્વીકારી વિ.સી.ઈ ને ન્યાય આપે તેવી પણ કષ્ટભંજન હનુમાનજી દાદા ના ચરણો માં પ્રાર્થના કરવા માં આવી હતી
Comments
Post a Comment