રાજ્ય સરકારશ્રી નશાબંધી અને જુગાર પ્રતિબંધક નિતીને સપુર્ણ પણે વરેલી છે અને તેના માટે અત્રેના જિલ્લામાં નશાબંધી અધિનિયમ અને જુગારધારા નો કડક અમલ થાય તે આવશ્યક છે. જેથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં દારૂ-જુગાર તેમજ NDPS જેવી બદીએા ઉપર સંપુર્ણ કાળુ મેળવવા સારૂ શ્રી અશોક કુમાર (IPS), પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર નાએા દ્વારા સતત સૂચના અને માર્ગદર્શન મળતું હતું. શ્રી કે.એફ.બળોલીયા (IPS) , પોલીસ અધિક્ષકશ્રી, બોટાદ નાએાની રાહબારી હેઠળ શ્રી મહર્ષિ રાવલ, વિભાગીય પોલીસ અધિકારી, બોટાદ વિભાગ, બોટાદ નાએા અને એલ.સી.બી. પો.ઈન્સ.શ્રી એ.બી.દેવધા પોતાની ટીમ સાથે જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં સાથે હતા, ત્યારે બાતમી/હકિકત મળેલ કે ગઢડા-ગઢાળી રોડ પર ખાવેલ ભરતભાઈ વાલેરાભાઈ ચાવડાની વાડીએ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરોનો જથ્થો ઉતારેલ છે અને ત્યાંથી અલગ-અલગ સ્થાનો પર આ જથ્થો હેરફેર કરવાની તૈયારીએા ચાલી રહી છે. બાતમી આધારે હકિકત વાળા સ્થળ પર વિભાગીય પોલીસ અધિકારીશ્રી બોટાદ વિભાગ બોટાદ અને એલ.સી.બી.ની ટીમ દ્વારા સંયુક્ત રીતે રેઈડ કરતા અલગ-અ
Comments
Post a Comment