ભાવનગર ઘ હેપ હોસ્પિટલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાવામાં આવી


 


નવી ટેક્નોલોજી સાથે ઘ હેપ હોસ્પિટલમાં તમામ સુવિધાઓની માહિતી આપતા સમીર આઢીયા

ઘ હેપ હોસ્પિટલને એક વર્ષ પુર્ણ થતા બીજા વર્ષે નવી ટેક્નોલોજી સાથે ઘ હેપ હોસ્પિટલમાં તમામ બીમારીઓની સારવાર સરળ થાય તે માટે દરરોજ મેડિકલ ઓફિસર દ્વારા તપાસ, જરૂરિયાત મુજબ સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા દર્દીની તપાસ, કેન્સર,લકવો,ફેકચર તથા શારીરિક દુર્બળતાના દર્દીની વિશેષ કાળજી તથા ઈ.સી.જી નેબ્યુલાઈઝર, ઇમરજન્સી દવાની સુવિધા,આ.ઈ.સી.યુ બેડની સુવિધા તેમજ ખ્યાતનામ લેબોરેટરી દ્વારા લોહીની તથા અન્ય તપાસ, ઇમર્જન્સીમાં એમ્બ્યુલન્સની સુવિધા તથા નર્સીંગને લગતી તમામ સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. ધ હેપ હોસ્પિટલ એડ્રેસ વળવા મોચી બજાર ચબૂતરા પાસે મોબાઈલ નંબર સમીર આઢીયા 9723295629



Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ