બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં તંત્ર દ્વારા ગૌચરની જમીન નું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ





 

હાલ રાણપુર અને અલમપુર ગામ વચ્ચે તંત્ર દ્વારા ગૌચર નું દબાણ હટાવવા ની કામગીરી રાણપુર પંથકમાં હાથ ધરી રાણપુર મા કુલ ૧૮૦૦ વીઘા ગૌચર ની જમીન માં થયેલું દબાણ તંત્ર દ્વારા ગૌચર ની જમીન દબાણ વાળી જગ્યા ઉપર ઉભા પાકમાં તંત્રએ બુલ ડોજર ફેરવ્યા રાણપુર ના માલધારી સમાજ દ્વારા અનેક વાર દબાણ હટાવવા તંત્રને રજૂઆત કરી હતી

    પ્રાંત અધિકારી ડી.વાય.એસ.પી. ટી.ડી.ઓ. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.


અહેવાલ ... સુરેશભાઈ સાકરીયા 

રાણપુર

Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ