બોટાદ માં માલધારી સમાજ દ્વારા એક દિવસ દુધ વિતરણ બંધ રાખવા હાકલ કરી



અહેવાલ....વનરાજભાઈ ધાધલ  દ્વારા

ગુજરાત સરકાર દ્વારા ગાય માતા વીરૂધ્ધ કાળા કાયદા અને ઠેર ઠેર ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે તેના વિરોધ માં વડવાળા દુધરેજ જગ્યા મહંત કનીરામબાપુ દ્વારા એક દિવસ દુધ ડેરી કે સુટક દુધ વિતરણ નહિ કરવા હાકલ કરી તેના અનુસધાને બોટાદ ના ઢાકણીયા રોડ પર આવેલ ITI કોલેજ પાસે ના મેદાન માં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સુત્રોચાર કર્યા હતા બોટાદ ના દુધ ના વેપાર સાથે સકળાયેલા માલધારી સમાજ, ભરવાડ,રબારી ,ગઢવી, આહીર, કાઠી દરબાર,સમાજ અને દુધ ના વેપારી દ્વારા આવતી કાલે એક દિવસ દૂધ ડેરી નહિ ભરવા તેમજ સુટક દુધ વિતરણ નહિ કરવા હાકલ કરવામાં આવી હતી તેમજ બોટાદ જિલ્લા રાણપુર તાલુકા માં ગૌચર જમીન ખાલી કરવામાં આવી છે તો બોટાદ પંથક માં કેમ ગૌચર ખાલી કરવામાં નો આવે આ ગૌચર ખાલી કરવામાં આવે અને કાળો કાયદો પાસો ખેંચવામાં આવે તેવી હાકલ કરવામાં આવી હતી નક્કર આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે

Comments

Popular posts from this blog

બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં તંત્ર દ્વારા ગૌચરની જમીન નું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

સરકારશ્રીની નશાબંધી નીતિની ચુસ્ત અમલવારી કરાવતી બોટાદ જિલ્લા પોલીસ

બોટાદ-રાણપુર અળવના પાટિયા પાસે આવેલ નાળું બેસી જવા ની ધટના સામે આવી...