બોટાદ શહેરમાં અનેક જગ્યાએ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે.




 

બોટાદ શહેરમાં અનેક જગ્યાએ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર દેશભરમાં આજથી ગજાનન ગણપતિ મહારાજનો ઉત્સવ શરૂ થઈ ગયો છે ત્યારે બોટાદના પાળિયાદરોડ પર આવેલ પાંચપડા,વિહળનગર,ભરતનગર,શાંતિવન જેવા વિસ્તારોમાં લોકોએ ભાવપૂર્વક ગણેશજીનું સ્થાપન કરી આરાધના શરૂ કરી છે. 


અહેવાલ....કિશન મેહતા બોટાદ 

Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ