હળવદમાં ખાડાઓ ના લીધે જનતાને ભારે હલાકી

 



હળવદ શહેરમાં રસ્તામાં ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે જેમાં મોટા વાહનો હોય એમને નીકળવા સમયે ટ્રાફિક થાય એટલે અન્ય નાગરીકો ને સમય નો બગાડ થતો હોય છે અને સાથે સિનિયર સિટીઝન હોય તેમને કમર દર્દ હોય એટલે વધુ તકલીફ પડે છે અને એક બાજુ ચીફ ઓફિસર ની પણ હાજરી નિયમિત હાજરી નિયમિત ન હોવાથી જનતાના પ્રશ્નો નિરાકરણ આવતું નથી હળવદમાં સારા ચીફ ઓફિસર નીચે લોકમાં ઉઠવા પામી છે.

અહેવાલ....ફિરોજ મલેક ભાવનગર 

Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ