રાણપુર મા મેઘાણીનગર મા આવેલ રામદેવપીર ના હિદવા ની હાકલ રામામડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નો ધામધૂમ થી પ્રારંભ કરાયો હતો
મંદિર ને તોરણો અને રોશનીથી શણગારવા માં આવ્યું હતું આ પ્રસંગે બીજના દિવસે રામદેવ મહારાજ આગળ વિધિ વિધાન સાથે કુંભ સ્થાપના કરવામાં આવી હતી અને નવ દિવસ અખંડ પાઠ ને ઠાકર ની જોત કરવામાં આવી અને નવ દિવસ રાસ ગરબા નુ આયોજન કરેલ જેમા રામામંડળ દ્રારા આયોજન કરમા આવે છે.
અહેવાલ. ... સુરેશભાઈ સાકરિયા
રાણપુર
Comments
Post a Comment