બોટાદ જિલ્લાના ગઢડામાંથી ઝડપાયો ઈંગ્લીશ દારૂ અને બીયરનો મસમોટો જથ્થો


 મળતી માહિતી અનુસાર ગઢડાના ગઢાળી રોડ પર આવેલી વાડી માથી લાખો રૂપિયાનો ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

ત્રણ બોલેરો વાહનમાં ઈંગ્લીશ દારૂ અને બિયર રવાના થાય તે પહેલા પોલીસ ત્રાટકી પોલીસને નિહાળીને આરોપીઓ ત્રણ બોલેરો વાહન મુકીને અંધારાનો લાભ લઈને નાસી ગયા,પોલીસે ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો તેમજ ત્રણ બોલેરો વાહન સહિત અંદાજીત રૂપિયા 26.70 લાખ ઉપરાંતનો મુદામાલ ઝડપી લઇને સાત શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં

અહેવાલ...જયેશ પ્રજાપતિ બોટાદ

Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ