આમ આદમી પાર્ટી ગુજરાત થકી રાણપુર તાલુકા અને બોટાદ જિલ્લામાં શિક્ષિત અને યુવા નેતા તરીકે ઉભરતો ચહેરો એવા ગોવિંદભાઈ રમેશભાઇ મેણીયા આવનારી વિધાનસભા ચુંટણી માં 59 ધંધુકા વિધાનસભા બેઠક પર દાવેદારી નોંધાવવા ની ઈચ્છા વ્યક્ત કરી છે.


 આમ આદમી પાર્ટી ગુજરાત થકી રાણપુર તાલુકા અને બોટાદ જિલ્લામાં શિક્ષિત અને યુવા નેતા તરીકે ઉભરતો ચહેરો એવા ગોવિંદભાઈ રમેશભાઇ મેણીયા જેઓ નું વતન રાણપુર તાલુકા નું બુબાવાવ (બુબડી) ગામ છે.

      જેઓ અનેક પ્રકારની સેવાકીય અને સામાજિક પ્રવૃતિઓ માટે કાર્ય કરતા આવ્યા છે.

    વ્યવસાયે તેઓ વ્યાપાર ધંધા અને ખેતી સાથે સંકળાયેલા છે. આમ આદમી પાર્ટી નાં શિક્ષિત યુવા કાર્યકર્તા તરીકે આવનારી વિધાનસભા ચુંટણી માં 59 ધંધુકા વિધાનસભા બેઠક પર દાવેદારી નોંધાવવા ની ઈચ્છા વ્યક્ત કરી છે.


અહેવાલ....સુરેશભાઈ સાકરિયા રાણપુર 

Comments

Popular posts from this blog

બોટાદ શહેર ખાતે વકીલ પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા

રાણપુર તાલુકા માં વિરામ બાદ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ