Posts

Showing posts from February, 2023

બોટાદ શહેરમાં આવેલ નગરપાલિકા પાસે એક લાઈટ થાંભલામાં ભડકાભેડ દ્શ્ય સર્જાયા હતા

Image
બોટાદ શહેરમાં આવેલ નગરપાલિકા પાસે એક લાઈટના થાંભલામાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો જેને લઇ લોકોમાં ભાગદોડનો માહોલ સર્જાયો હતો સદ નસીબે કોઈ પણ જાનહાની થઈ નહોતી મળતી માહિતી મુજબ ગઈકાલ સાંજે રાત્રે 9:30 10 આજુબાજુ ના સમયમાં આ બનાવ બનવા પામ્યો હતો 

વિછીયા ખાતે બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

Image
વિછીયા ખાતે બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથોસાથ વ્યસન મુક્તિ અને રાષ્ટ્રની સંપત્તિની જાળવણી ની વાત કરવામાં આવી તેમજ બહેનો બાળકો ને સત્સંગના માધ્યમથી સરળ ભાષામાં સમાજ સુધારા ના પાઠ નું પઠન કરવામાં આવ્યું અને શિવરાત્રી નિમિત્તે બપોરની આરતી નો લાભ રાજગૃપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરા તેમજ દેવધરી ગામના સરપંચ ચતુરભાઈ ગોહિલ દ્વારા ભોળાનાથની આરતી નો શુભ લાભ લીધેલ હતો આ તકે વિછીયા વિસ્તારની અંદર બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા ખૂબ સમાજ સુધારણા કાર્યો થાય છે તે બદલ તમામનો ખુબ ખુબ આભાર અહેવાલ...રસીક વિસાવળીયા જસદણ 

મહાશિવરાત્રિ ઉત્સવ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર એવ શ્રી નિલકઠ મહાદેવનું ભવ્ય પૂજન થયું

Image
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજ સ્વામીના માર્ગદર્શનથી મહાશિવરાત્રિ નિમિતે તા.18-02-2023ને શનિવારના રોજ શ્રી કષ્ટમંજનદેવ દાદાને દિવ્ય શૃંગાર કરી સવારે મંગળા આરતી તથા શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ મંદિરના પરિસર મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરને ફૂલોથી વિશેષ શણગાર કરી મંદિરમાં સત્રે 10 થી 12 કલાક દરમિયાન પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ,જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી,