આમ આદમી પાર્ટી બોટાદ શહેર દ્રારા ભાંભણ રોડ નુ વિધિવત વૈદિક મંત્રોચાર સાથે ખાત મૂરત પ્રદેશ પ્રવક્તા &ભાવનગર લોકસભા પ્રમુખ ઉમેશભાઈ મકવાણા હસ્તક કરવામાં આવ્યુ,
બોટાદ માં મોટા ભાગના રોડ,, ભ્રષ્ટચાર ના કારણે તૂટેલા છે, 28/8/2022 ના બોટાદ ના ભ્રસ્ટાચારી ધારાસભ્ય સૌરભ પટેલ નો જન્મ દિવસ આમ આદમી પાર્ટી દ્રારા,, રોડ ના ખાડા પુરી, ઉજવામાં આવીયો હતો,,
આમ આદમી પાર્ટી દ્રારા તંત્ર ને રજુવાત કરી,, તાત્કાલિ ભાંભણ રોડ, મંજુર કરાવી,, 24કલાક માં રોડ નુ ખાત મૂરત પણ ઉમેશભાઈ મકવાણા ના હસ્તક કરવામાં આવ્યુ,,
જે કામ ભાજપ ના ભ્રષ્ટ ધારાસભ્ય નથી કરી સકતા તે કામો આમ આદમી પાર્ટી ના કાર્ય કરતા કરી રહિયા છે,
આ કાર્યક્રમ માં ઉપસ્થિત, પ્રદેશ મહિલા ઉપાધ્યક્ષ, ગંગાબેન મકવાણા, બોટાદ જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ ભાવનાબેન મકવાણા, કૈલાશબેન અને મહિલા ટીમ,, બોટાદ જિલ્લા કાર્યાલય ઇન્ચાર્જ ધીરુભાઈ રોજેસરા, બોટાદ વિધાનસભા સંગઠન મંત્રી, સાગરભાઈ મકવાણા, બોટાદ જિલ્લા પ્રમુખ, sc, મોર્ચા, લાલજીભાઈ વાધેલા , બોટાદ જિલ્લા લઘુમતી પ્રમુખ, મોલાના સૈયદ અલી કાશ્મી, બોટાદ જિલ્લા ઉપપ્રમુખ હરેશભાઇ બાવળીયા, ગીરીશભાઈ, મુન્ના ભાઈ વધેલા, બુધાભાઈ રાધવાની, કાળુભાઇ રાધવાની, વિજયભાઈ રબારી, વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહિયા હતા,
Comments
Post a Comment